ગુજરાતી

માં જતરડુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: જતરડું1જંતરડું2

જતરડું1

નપુંસક લિંગ

 • 1

  સોનારૂપાના તાર ખેંચવાનું એક સાધન.

 • 2

  લાક્ષણિક સકંજો; ચુંગલ.

મૂળ

જુઓ જંતરડું

ગુજરાતી

માં જતરડુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: જતરડું1જંતરડું2

જંતરડું2

નપુંસક લિંગ

 • 1

  જતરડું; સોનારૂપાના તાર ખેંચવાનું એક સાધન.

 • 2

  લાક્ષણિક સકંજો; ચુંગલ.

મૂળ

सं. यंत्र, प्रा. जंत = જકડવું પરથી;સર૰ हिं. जंतरी