જતુરસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જતુરસ

પુંલિંગ

  • 1

    અળતો; ઉકાળેલી લાખમાંથી બનાવેલો લાલ રંગ (પહેલાં લાલ શાહી તરીકે તેમ જ સ્ત્રીઓના હાથપગ રંગવામાં વપરાતો).

  • 2

    લાક્ષણિક મેદીનો છૂંદો (સ્ત્રીઓને હાથેપગે મૂકવાનો).