જંત્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંત્રી

પુંલિંગ

 • 1

  જંત્ર વગાડનાર.

 • 2

  જાદુગર; ખેલાડી.

સ્ત્રીલિંગ

 • 1

  સૂચિ; અનુક્રમણિકા; સાંકળિયું.

 • 2

  જંતરવાનું તાવીજ.

 • 3

  તૈયાર ગણતરીનો કોઠો; કોષ્ટક.