જેતશ્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જેતશ્રી

સ્ત્રીલિંગ

  • 1

    દીપકની એક રાગણી.

મૂળ

हिं. जैतश्री (सं. जयतिश्री)