જથરવથર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જથરવથર

વિશેષણ

  • 1

    જ્યાં ત્યાં, ક્યાંનું ક્યાં હોય એવું; આમ તેમ ખસી ગયેલું; અવ્યવસ્થિત.