જનક ની ગુજરાતીમાં વ્યાખ્યા

જનક

વિશેષણ

  • 1

    ઉત્પન્ન કરનાર; પેદા કરનાર (પ્રાયઃ સમાસને અંતે).

મૂળ

सं.

પુંલિંગ

  • 1

    બાપ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    સીતાજીના બાપનું નામ.