જનમકુંડળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જનમકુંડળી

સ્ત્રીલિંગ

  • 1

    જન્મ વખતના ગ્રહસંયોગનો બરાબર કાળ લઈને બનાવેલું બાર રાશિવાળું ચક્ર; જ્ન્માક્ષર.