જનરલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જનરલ

પુંલિંગ

  • 1

    સેનાપતિ.

  • 2

    એક મોટી લશ્કરી પદવી.

વિશેષણ

  • 1

    સામાન્ય; સાધારણ.

મૂળ

इं.