જનાજો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જનાજો

પુંલિંગ

  • 1

    મુસલમાનોમાં મડદું દાટવા લઈ જવાની ખાટલી.

  • 2

    એની પાછળ જનારું સરઘસ.

મૂળ

अ.