જનાવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જનાવર

નપુંસક લિંગ

  • 1

    જાનવર; પશુ.

  • 2

    લાક્ષણિક ચિત્ર; છબી [બ૰વ૰, 'જનાવરાં' (ચ.?) આ બીજા અર્થમાં બોલાય છે; એ૰વ૰ જનાવરું].

મૂળ

સર૰ म. हिं.