જપતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જપતી

સ્ત્રીલિંગ

 • 1

  જપતી; ગુનાના દંડરૂપે સરકારે કે માગતા પેટે કોઈએ લીધેલો કબજો.

 • 2

  ટાંચ.

જપ્તી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જપ્તી

સ્ત્રીલિંગ

 • 1

  જપતી; ગુનાના દંડરૂપે સરકારે કે માગતા પેટે કોઈએ લીધેલો કબજો.

 • 2

  ટાંચ.