જંપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંપવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  નિરાંત વાળવી; શાંત પડવું.

 • 2

  જરા ઊંઘવું-આંખ મળવી (જંપી જવું).

 • 3

  તોફાન, ધમાચકડી, ઇ૰માંથી રોકાવું; તે બંધ કરી શાંત થવું.

મૂળ

प्रा. झंप=ઢાંકવું ઉપરથી? સર૰ हिं. झंपना; झपना; म. झपणें

જપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જપવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  જપ કરવો; રટવું.

મૂળ

सं. जप्