ગુજરાતી

માં જંબુદ્વીપની 2 મુખ્ય વ્યાખ્યા છે: જંબુદ્વીપ1જંબૂદ્વીપ2

જંબુદ્વીપ1

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    (પૌરાણિક ભૂગોળ પ્રમાણે) મેરુ પર્વતની આજુબાજુ આવેલા સાત ખંડમાંનો એક.

  • 2

    (બૌદ્ધોની માન્યતા પ્રમાણે) ભારતવર્ષ.

મૂળ

सं.

ગુજરાતી

માં જંબુદ્વીપની 2 મુખ્ય વ્યાખ્યા છે: જંબુદ્વીપ1જંબૂદ્વીપ2

જંબૂદ્વીપ2

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    (પૌરાણિક ભૂગોળ પ્રમાણે) મેરુ પર્વતની આજુબાજુ આવેલા સાત ખંડમાંનો એક.

  • 2

    (બૌદ્ધોની માન્યતા પ્રમાણે) ભારતવર્ષ.

મૂળ

सं.