જબ્બર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જબ્બર

વિશેષણ

  • 1

    જબરું; જબર; જોરાવર; બળવાન.

  • 2

    લાક્ષણિક મુશ્કેલ.