જબરૂત ની ગુજરાતીમાં વ્યાખ્યા

જબરૂત

પુંલિંગ

  • 1

    જબ્રૂત; ઈશ્વરની પ્રૌઢતા.

મૂળ

अ.

જબ્રૂત ની ગુજરાતીમાં વ્યાખ્યા

જબ્રૂત

પુંલિંગ

  • 1

    ઈશ્વરની પ્રૌઢતા; જબરૂત.

મૂળ

अ.