જંબૂરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંબૂરો

પુંલિંગ

  • 1

    એક નાની તોપ.

  • 2

    બાજીગરનો મદદનીશ છોકરો.