જબાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જબાદ

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ઘોડાની એક જાત.

નપુંસક લિંગ

  • 1

    બિલાડી જેવું એક પ્રાણી; વણિયેર.