જબાનદરાજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જબાનદરાજી

સ્ત્રીલિંગ

  • 1

    લાંબી જીભનું હોવું તે-ગમે તેમ અનુચિત બોલવું તે; તેવી ધૃષ્ટતા કે બેઅદબી.

મૂળ

फा.