જમૈયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જમૈયો

પુંલિંગ

  • 1

    કટાર જેવું એક હથિયાર.

મૂળ

સર૰ म. जमइ