જમાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જમાઈ

પુંલિંગ

  • 1

    દીકરીનો વર.

મૂળ

सं. जामातृ, प्रा. जमाइ (-उ) हिं. जमाई