જમાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

જમાત

  • 1

    (એક નાતના કે પંથના લોકોનો) સમુદાય; સમૂહ.

  • 2

    બાવાઓનો સમૂહ.

મૂળ

अ. जमाअत