જમાનો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જમાનો

પુંલિંગ

  • 1

    યુગ; લાંબો સમય.

  • 2

    દેશ કાળની, આચાર- વિચારાદિની અમુક સ્થિતિ કે તેનો સમય.

મૂળ

फा.