જમીનદારી પદ્ધતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જમીનદારી પદ્ધતિ

સ્ત્રીલિંગ

  • 1

    મહેસૂલ માટે સીધો ખેડૂત સાથે વ્યવહાર રાખવાને બદલે જમીનદાર પાસેથી જ મહેસૂલ લેવાની પદ્ધતિ.