જમીનમાં પેસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જમીનમાં પેસવું

 • 1

  ઊંચા ન વધવું; ઠીંગણા રહેવું.

 • 2

  ખૂબ શરમ આવવી.

 • 3

  દટાઈ જવું.

 • 4

  મરી જવું.