જ્યોતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જ્યોતિ

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  જોત; તેજ; પ્રકાશ.

 • 2

  દીવાની શિખા.

 • 3

  જોતર.

 • 4

  સૂર્ય, ચંદ્ર, તારા વગેરે આકાશના તેજસ્વી પદાર્થ.