ગુજરાતી

માં જરની 4 મુખ્ય વ્યાખ્યા છે: જર1જેર2જર3જેર4

જર1

પુંલિંગ

 • 1

  પૈસો; નાણું; સોનું.

 • 2

  કસબ (સોના-રૂપાના તાર) કે કસબનું વણતર.

મૂળ

फा.

ગુજરાતી

માં જરની 4 મુખ્ય વ્યાખ્યા છે: જર1જેર2જર3જેર4

જેર2

ક્રિયાવિશેષણ

 • 1

  વશ; તાબે; પરાજિત (જેર કરવું, જેર થવું).

મૂળ

फा.

ગુજરાતી

માં જરની 4 મુખ્ય વ્યાખ્યા છે: જર1જેર2જર3જેર4

જર3

સ્ત્રીલિંગ

 • 1

  ઓર; મેલી.

 • 2

  કાઠિયાવાડી જળો.

ગુજરાતી

માં જરની 4 મુખ્ય વ્યાખ્યા છે: જર1જેર2જર3જેર4

જેર4

પુંલિંગ

 • 1

  કાઠિયાવાડી જેરો-ભૂકો; ગરેલો ભૂકો; ભૂકો.

 • 2

  તંબાકુનો ભૂકો; જરદો.

 • 3

  ['ઘેરો' પરથી?] ઘચૂમલો; ટોળે વળવું તે.

 • 4

  [?] આગ; લાય.

વિશેષણ

 • 1

  જીર્ણ; જર્જર.

સ્ત્રીલિંગ

 • 1

  ઝેર સ્ત્રી૰ ઊંચી જગા કે બેઠકની ધાર; ઘરની ઓટલી કે તેની ધાર (ચ.).

 • 2

  ઝાંઝર.

નપુંસક લિંગ

 • 1

  ઝાંઝર.