જરકરિયાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

જરકરિયાન

નપુંસક લિંગ

  • 1

    પૈસા, ઘરેણાં કીમતી વસ્તુઓ.

  • 2

    કસબી ભરતકામ.