જરદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જરદ

વિશેષણ

 • 1

  પીળું; ઝાંખુંપીળું.

મૂળ

फा. जर्द

જરદું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જરદું

વિશેષણ

 • 1

  પીળું; ઝાંખુંપીળું.

મૂળ

फा. जर्द

જર્દ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જર્દ

વિશેષણ

 • 1

  જરદ; પીળું; ઝાંખુંપીળું.

મૂળ

फा.

જર્દું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જર્દું

વિશેષણ

 • 1

  જરદ; પીળું; ઝાંખુંપીળું.

મૂળ

फा.