જર્મન ની ગુજરાતીમાં વ્યાખ્યા

જર્મન

વિશેષણ

  • 1

    જર્મની નામના દેશનું.

મૂળ

इं.

જર્મન ની ગુજરાતીમાં વ્યાખ્યા

જર્મન

પુંલિંગ

  • 1

    તે દેશનો વતની.

જર્મન ની ગુજરાતીમાં વ્યાખ્યા

જર્મન

સ્ત્રીલિંગ

  • 1

    ત્યાંની ભાષા.