જરૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જરૂર

સ્ત્રીલિંગ

  • 1

    જરૂરત; અગત્ય; આવશ્યકતા; ગરજ; હાજત.

મૂળ

अ.

જરૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જરૂર

અવ્યય

  • 1

    અવશ્ય; નક્કી; અલબત્ત.

જૂરર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જૂરર

પુંલિંગ

  • 1

    જૂરીનો સભ્ય.

મૂળ

इं.