જરવજર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જરવજર

વિશેષણ

  • 1

    જરા; સહેજ.

મૂળ

फा. जरा ઉપરથી

અવ્યય

  • 1

    જરા-તરા; સહેજસાજ.