જરિયાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

જરિયાન

વિશેષણ

  • 1

    જરીનું; કસબી.

નપુંસક લિંગ

  • 1

    સોનારૂપાનાં ઘરેણાં.

મૂળ

फा. जर्रीन