જેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જેલ

સ્ત્રીલિંગ

  • 1

    કેદખાનું.

  • 2

    જેલની સજા; કેદ.

મૂળ

इं.

જલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જલ

નપુંસક લિંગ

  • 1

    પાણી.

મૂળ

सं.

જૂલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જૂલ

પુંલિંગ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    કાર્યશક્તિનો એકમ.

મૂળ

इं.