જલજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જલજ

વિશેષણ

  • 1

    પાણીમાં ઉત્પન્ન થતું.

મૂળ

सं.

નપુંસક લિંગ

  • 1

    કમળ.

  • 2

    શંખ.