જુલ્ફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુલ્ફ

નપુંસક લિંગ

  • 1

    વાળની લટ–ગૂંછળું.

મૂળ

फा.

જુલફું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુલફું

નપુંસક લિંગ

  • 1

    વાળની લટ-ગૂંછળું.

મૂળ

જુઓ જુલ્ફ