ગુજરાતી

માં જુલમની 2 મુખ્ય વ્યાખ્યા છે: જુલમ1જુલ્મ2

જુલમ1

પુંલિંગ

 • 1

  જબરદસ્તી; બળાત્કાર.

 • 2

  અત્યાચાર; અન્યાય.

 • 3

  કોઈ વાતમાં અતિશયતા કરવી કે ખૂબ કરી નાખવું એવો ભાવ બતાવે છે.

મૂળ

अ. जुल्म

ગુજરાતી

માં જુલમની 2 મુખ્ય વ્યાખ્યા છે: જુલમ1જુલ્મ2

જુલ્મ2

પુંલિંગ

 • 1

  જબરદસ્તી; બળાત્કાર.

 • 2

  અત્યાચાર; અન્યાય.

 • 3

  કોઈ વાતમાં અતિશયતા કરવી કે ખૂબ કરી નાખવું એવો ભાવ બતાવે છે.

મૂળ

अ.