જલશીકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જલશીકર

પુંલિંગ

  • 1

    પાણીની છાંટ કે ફરફર.

મૂળ

सं.