જુલાબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુલાબ

પુંલિંગ

  • 1

    ઝાડા થાય એવું ઓસડ; રેચ.

  • 2

    દસ્ત; ઝાડો.

મૂળ

अ. जुल्लाब