જળકૂંડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જળકૂંડું

નપુંસક લિંગ

  • 1

    ચંદ્રની આજુબાજુ આછાં પાણીભર્યાં વાદળાંને લીધે દેખાતું કૂંડાળું.