જળજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જળજ

વિશેષણ

  • 1

    પાણીમાં ઉત્પન્ન થતું.

નપુંસક લિંગ

  • 1

    કમળ.

  • 2

    શંખ.

મૂળ

सं.