જળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જળો

સ્ત્રીલિંગ

  • 1

    પાણીમાં રહેતો એક જીવડો (ખરાબ લોહી ચૂસી લેવા તેને ચામડી ઉપર વળગાડવામાં આવે છે.).

મૂળ

सं. जलौफा; प्रा. जलू (-लो)या.