જળ ભરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જળ ભરવું

  • 1

    પાણી વહેવું.

  • 2

    આંખમાં આંસુ લાવવાં.