જવન ની ગુજરાતીમાં વ્યાખ્યા

જવન

પુંલિંગ

  • 1

    યવન; (પ્રાચીન) યુનાન દેશનો રહેવાસી.

  • 2

    આર્યસંસ્કૃતિ બહારનો માણસ; મલેચ્છ.

  • 3

    ખાટકી.