જવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જવવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    (ફળ માટે) બેસવું; ફળ થવું; ઉત્પન્ન થવું. જેમ કે, ફૂલ બેસે પછી સીંગ જવે.

  • 2

    (ફળ કે કશામાં) જીવ પડવા.

મૂળ

सं. जन्-जा ?