જવશીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જવશીર

પુંલિંગ

  • 1

    એક વનસ્પતિ (ગંધબિરોઝા જેવી).

મૂળ

સર૰ हिं. जवाशीर, फा. जावशीर