જેંસલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જેંસલી

સ્ત્રીલિંગ

  • 1

    નાનો જેંસલો.

  • 2

    ખેતીનું ચાસ પાડવાનું ઓજાર.

મૂળ

સર૰ ઘીંસલું