જુસ્સો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુસ્સો

પુંલિંગ

  • 1

    ઊભરો; જોસ.

  • 2

    લાગણીનો જુસ્સો.

  • 3

    જોમ; બળ.

મૂળ

જુઓ જોશ