જેહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જેહ

સર્વનામ​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો જે.

મૂળ

સર૰ अप. जिह, जेह

જેહુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જેહુ

સ્ત્રીલિંગ

  • 1

    ધૂળ; રજ.

મૂળ

दे. खेह

જહુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જહુ

સ્ત્રીલિંગ

  • 1

    જેહુ; ધૂળ; રજ.