જહાંગીરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જહાંગીરી

વિશેષણ

  • 1

    જહાંગીરનું, -ને લગતું.

  • 2

    લાક્ષણિક આપખુદ; જોહુકમીભર્યું.

સ્ત્રીલિંગ

  • 1

    જોહુકમી; આપખુદી.

  • 2

    અમીરી.