જહાનમમાં જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જહાનમમાં જવું

  • 1

    દીસતું રહેવું; મરવું; ગમે તેમ (ખરાબ) થવું (શાપ કે ધુત્કાર બતાવવા વપરાય છે.).